“प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः”
સિંદૂર ઓપરેશન — અમારી માતાઓ અને બહેનોના સિંદૂરની કિંમત શું હોય છે, એની “ખરી કિંમત” આપણા વીર જવાનોએ આતંકીઓને પાઠ ભણાવીને સમજાવી છે.
અમે તમામ દેશવાસીઓ આ “ઓપરેશન સિંદૂર” ને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ અને હૃદયપૂર્વક આદર વ્યક્ત કરીએ છીએ.
ભારતીય સેના — આર્મી, નેવી અને એરફોર્સ પાકિસ્તાની સરહદ પર આંતકવાદનો ખાત્મો કરવા સક્ષમ છે. વિશ્વની પ્રથમ હરોળમાં આવતી અદ્યતન સંસાધનો થી સજ્જ એવા વીર જવાનો પર અમને ગર્વ છે.
અહિંસાની ભૂમિ અને સહિષ્ણુ સંસ્કૃતિ ધરાવતાં ભારતને છંછેડવાના હિંમત કરનાર પાકિસ્તાની આતંકવાદીઓને ભારતીય સેના દ્વારા મળેલો આ જડબાતોડ જવાબ છે.
ભારત માતા કી જય…