શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા વર્ષાઋતુમાં ઉજવણી અનેરા ઉત્સાહ સાથે”વર્ષામંગલ” યોજાયો

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા વર્ષાઋતુમાં ઉજવણી અનેરા ઉત્સાહ સાથે”વર્ષામંગલ” કાર્યક્રમ દર વર્ષે
કરવામાંઆવે છે. આ વર્ષે ૧૦૧૦ બાળકો દ્વારા શ્રેયસના શ્રીરંગમ નાટ્યગહૃમાં શ્રેયસની પ્રવત્તૃિઓ

અને અનભુવી શિક્ષકો દ્વારા શીખવાની પદ્ધત્તિ અનરૂુપ વધામણી શાસ્ત્રીય સંગીતમાં પ્રારંભક અભ્યાસ

મુજબ બાળકોની વય કક્ષાને અનરૂુપ ગાઈને કરવામાં આવી હતી. આ કાર્યક્રમને
લગભગ 2400 જેટ્લા વાલીઓ, મહેમાનો અને બાળકોએ માણ્યો હતો.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply