EVM પર રાજ ઠાકરેએ આપ્યું મોટુ નિવેદન

EVM પર રાજ ઠાકરેએ આપ્યું મોટુ નિવેદન

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેએ EVMની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, EVMના બદલે બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ. રાજ ઠાકરેએ કહ્યું કે, મારો પ્રશ્ન એ છે કે જો વિશ્વમાં દરેક જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે તો ભારતમાં EVMથી શા માટે મતદાન થાય છે.