BIG BREAKING: ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈએલર્ટ
ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ-બનાસકાંઠામાં ડ્રોન હુમલાની આશંકાના પગલે સરહદી વિસ્તારના ગામોમાં બ્લેક આઉટ કરાયો છે. બનાસકાંઠાના વાવ, સૂઈગામ અને માવસરીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યો છે.