અમદાવાદ
બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય
5 સિસ્ટમ સક્રિય થતાં આજથી અઠવાડિયા દરમિયાન 3થી 5 ઈંચ વરસાદની શક્યતા
દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય સિસ્ટમની અસરથી મોન્સૂન ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાશે
બંગાળની ખાડીમાં હાલમાં લો-પ્રેશરની સિસ્ટમ સક્રીય થઇ છે
આગામી પાંચ દિવસ દરમિયાન એક પછી એક બીજા બે લો- પ્રેશર સક્રિય થશે
રાજ્યમાં શૅર ઝોન, મોન્સૂન ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન જેવી પાંચ સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં આગામી અઠવાડિયા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે
જેમાં અમદાવાદમાં અઠવાડિયા દરમિયાન 3થી 5 ઇંચ વરસાદ પડવાની વકી