ગુજરાતમાં બારે માસ મેઘ ખાંગા જેવી સ્થિતિ..

*બ્રેકિંગ ન્યુઝ..*
ગુજરાતમાં બારે માસ મેઘ ખાંગા જેવી સ્થિતિ..
સવારે 8 થી 10 માં 47 તાલુકામાં પડ્યો વરસાદ..
જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ.. ચાર કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ
જૂનાગઢના માળીયાહાટીના માં પણ ચાર કલાકમાં 6-5ઇંચ વરસાદ
વેરાવળમાં પણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ..
આગામી ગણતરીના કલાકોમાં જુનાગઢ ,પોરબંદર, જામનગર વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *