જે બાળક ધો. 8 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો. NMMS શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરે. જો આ પરીક્ષામાં પાસ થશે અને મેરિટમાં આવશે તો વર્ષે ૧૨૦૦૦ રૂપિયા ચાર વર્ષ સુધી એટલે કે ચાર વર્ષના ૪૮૦૦૦ રૂપિયા મળશે. ફોર્મ ભરવાની માહિતી આ વેબસાઈટ પર આપેલ છે.
www.sebexam.org ઉપર ફોર્મ ભરો.
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版