*વડોદરા ભાજપમાં અસંતોષની આંધી શમવાનું નામ લેતી નથી*

*બ્રેકિંગ ન્યુઝ*
*વડોદરા ભાજપમાં અસંતોષની આંધી શમવાનું નામ લેતી નથી*
*સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું*
*સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું મોકલ્યું*
*સ્થાનિક અસંતોષના કારણે રાજીનામું આપ્યા ની બહાર આવી વિગત*
*રંજનબેન ભટ્ટ સામે જ્યોતિ પંડ્યા એ બળવો પોકાર્યા પછી વડોદરા ભાજપની વધુ એક હુંસાતુંસી બહાર આવી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *