*બ્રેકિંગ….*
*ભારત સરકાર તરફથી મોટો આદેશ!*
*૮૦૦૦ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનો આદેશ.*
*ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવતી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોનો પણ સમાવેશ થાય છે.*
*ઘણી આંતરરાષ્ટ્રીય મીડિયા ચેનલો હતી જે ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવીને ઝેર ફેલાવી રહી હતી.*