સંભવિત બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર સાબદું થયું*

*સુરત : સંભવિત બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર સાબદું થયું*

સાવચેતી ના ભાગ રૂપે સુરત નો ડુમસ અને સુંવાળી બીચ પર્યટકો માટે બંધ કરાયો

10 થી આગામી 13 તારીખ સુધી બંને બીચ બંધ કરાયા

પોલીસ દ્વારા બેરિકેટ લગાવી બીચ પર જતા રસ્તા બંધ કરાયા

સંભવિત વાવાઝોડા ના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બીચ પર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી