*દાઉદ ઈબ્રાહીમ ઉપર બે ત્રણ કલાકમાં આવી શકે છે મોટી ખબર*

*બ્રેકિંગ ન્યુઝ..*
*દાઉદ ઈબ્રાહીમ ઉપર બે ત્રણ કલાકમાં આવી શકે છે મોટી ખબર*
*પાકિસ્તાનના એક મહિલા પત્રકાર નો દાવો*
*દાઉદ ઈબ્રાહીમ ઉપર સવારથી આવી રહ્યા છે અલગ અલગ સમાચાર*
*પાકિસ્તાન માં કલાકો થી ઇન્ટરનેટ સેવા છે બંધ*
*દાઉદ ઈબ્રાહિમને ઝેર દઈને મારવાનો પ્રયાસ..? દાઉદ હોસ્પિટલમાં દાખલ થવાની ખબર*
*દાઉદ ઈબ્રાહીમ ઉપર સાંજ સુધીમાં અથવા તો રાત સુધીમાં કોઈ સમાચાર આવવાની મહિલા પત્રકાર ની ખબર*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *