અહીં ફ્રીમાં જોવા મળશે ‘ધ કેરલા સ્ટોરી’.

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોએ મહિલાઓને ફિલ્મ નિઃશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે. જેમાં બારડોલીના MLA ઈશ્વર પરમારે તા.11 થી 13 મે સુધી, મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણે તા.12થી 16 મે સુધી, જૂનાગઢના MLA સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ 11થી 19મી મે સુધી ફિલ્મ નિઃશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે. ધારાસભ્ય કાર્યાલયથી ટિકિટ મળશે.

One thought on “અહીં ફ્રીમાં જોવા મળશે ‘ધ કેરલા સ્ટોરી’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *