હોટેલ હયાત માં વંદો નીકળવાનો મામલો..

અમદાવાદ

હોટેલ હયાત માં વંદો નીકળવાનો મામલો..

હોટેલ હયાત ને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો..

અમ્યુકો ના હેલ્થ વિભાગે હોટેલ હયાત ને કર્યો દંડ..

થોડા દિવસ પહેલા સંભાર માંથી વંદો નીકળતા થઇ હતી ફરિયાદ…