BREAKING: પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર મોટો નિર્ણય
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને તેમને એક કલાકમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, NABએ દેશને ઘણું બરબાદ કર્યું છે. ભવિષ્ય માટે ઉદાહરણ સેટ કરવાનો સમય છે. ઈમરાન ખાન પર જે પણ ચુકાદો સંભળાવવાનો છે તે આજે જ સંભળાવવામાં આવશે.