નરેન્દ્ર મોદીએ કર્યા યોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું. ત્યારબાદ હવે તેઓ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)માં યોગ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે. યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે. યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે. યોગથી એકાગ્રતા વધે છે. પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે.
I’m really impressed with yourr writing skills aand also with thee layout on yokur weblog.
Is thyis a aid theme or didd yoou modify
itt yourself? Anywasy keeep upp tthe excellnt quqlity writing, itt is rafe to seee a
nice blog likle thios one today.