28 સપ્ટેમ્બર એટલે ગ્રીન કન્ઝ્યુમર ડે- પ્રિયંકા જોષી ભટ્ટ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આપણે સૌ ગ્રાહક છીએ, અને ગ્રાહક ની દરેક નાના- મોટા કદમ થી પર્યાવરણ પર અસર થતી હોય છે. તેથી, જ ગ્રાહકોને પર્યાવરણ રક્ષણ માટેની જાગૃતિ લાવવા માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે ગ્રાહકો ને પર્યાવરણને બચવા માટે ઈકો ફ્રેન્ડલી વસ્તુ લેવા માટે આગ્રહ કરવા માં આવે છે, ઈકો ફ્રેન્ડલી વસ્તુ એટલે એવી ચીજ વસ્તુઓ જેના ઉત્પાદન, વપરાશ અને વિસર્જન કે ઉપયોગ બાદ પર્યાવરણ ને નુકસાન ના થતું હોય. .
ગ્રીન કન્ઝ્યુમર (ગ્રાહકો ) ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ ખરીદી કરતી વખતે ઈકો લેબલ્સ ખાસ ચકસવા માટે આગ્રહી હોય છે.
ગ્રાહકો માં REDUCE, REUSE અને RECYCLE ની ભાવના આવે તેમાટે માર્ગદર્શન આપવા માં આવે છે.
જાગો ગ્રાહક જાગો પર્યાવરણ ને બચાવો.
વસ્તુઓ એવી ખરીદો જે તમને ખરીદી કર્યા બાદ આત્મ સંતોષ આપે અને પર્યાવરણ ને પણ બચાવે.

– પ્રિયંકા જોષી ભટ્ટ

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply