પ્રખ્યાત ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સાથે મુલાકાત

 

પ્રખ્યાત ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી સાથે મુલાકાત

લોકોમાં પ્રખ્યાત એવા કોમેડી ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર મુંબઈના વિરાજ ઘેલાણીએ તેમની આવનાર પ્રથમ ફિલ્મ ઝમકુડીને લઈ અમદાવાદની મુલાકાત લીધી.

વિરાજ કૉમિક કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ફન રિલ્સથી દર્શકોમાં ઘણાં લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે.

જેમને નાનપણથી જ કોમેડી પ્રત્યે ખૂબ લગાવ હતો અને આ માટે અભિનેતા પરેશ રાવલ એમના આદર્શ છે. આ ફિલ્મમાં માનસી પારેખ તથા વિરાજ ઘેલાણી મુખ્ય રોલમાં છે. ફિલ્મ ઉમંગ વ્યાસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. તેમના જીવન અને ફિલ્મ વિશે તેઓએ વધુ જાણકારી આપી હતી આવો સાંભળીએ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *