*અરવલ્લી : મોડાસાના સાકરીયા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના*

*અરવલ્લી : મોડાસાના સાકરીયા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના*

ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતમાં 3 મુસાફરોના મોતની આશંકા

બાળકો સાહિત 20થી વધુ મુસાફર ઇજાગ્રસ્ત

બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *