BIG NEWS: ચૂંટણી પરિણામો પહેલા જૂનની શરૂઆતમાં જ સારા સમાચાર

BIG NEWS: ચૂંટણી પરિણામો પહેલા જૂનની

શરૂઆતમાં જ સારા સમાચાર

1લી જૂને સારા સમાચાર છે. આજથી દેશમાં LPG સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે દિલ્હીમાં 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નાઈમાં 70.50 રૂપિયા સસ્તું થયું છે. આ નવી કિંમતો 1 જૂન, આજથી લાગુ કરાઈ છે. જો કે, 14KG ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *