10 મે એ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જેમાં દેશમાં પહેલીવાર મતદારો સેલ્ફી દ્વારા મતદાન કરી શકશે. ભારતીય ચૂંટણી પંચ બેંગલુરુમાં મતદાન મથક પર ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરશે. આ એક વૈકલ્પિક સેવા છે જેના હેઠળ મતદારો સત્તાવાર એપ્લિકેશનમાં સેલ્ફી અપલોડ કરશે અને પછી મતદાન કરશે. જો કોઈ વ્યક્તિ આ વિકલ્પ પસંદ કરે છે તો તે લાઈનમાં ઉભા રહ્યા વગર પોતાનો મત આપી શકે છે.
Related Posts
પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ બેટરી ટેકનોલોજી: અગ્રિમ અને ભવિષ્ય વલણો
- Tej Gujarati
- January 19, 2024
- 0