કોબા ગામ સાબરમતી નદી કિનારે આવેલ હોઈ NDRF ટીમ બચાવ કામગીરી વિશે માહિતગાર કરવા આવતી કાલે તા. ૧૦/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગે આવવાની હોવાથી ગામના લોકોને પંચાયત કચેરી ખાતે સવારે ૧૦ વાગે હાજર રહેવા વિનંતિ છે.
કોબા ગામ સાબરમતી નદી કિનારે આવેલ હોવાથી NDRF ટીમ બચાવ કામગીરી વિશે માહિતગાર કરવા આવતી કાલે આવશે.
