અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આંતકવાદીઓને મેટ્રોપોલિટન. કોટઁ માં રજૂ કરાયા
આંતકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
એટીએસ 14 દિવસના રિમાન્ડની માંગ કરી આઇ એસ આઇ એસ લોકલ સપોર્ટ ની તપાસ કરાશે
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આંતકવાદીઓને મેટ્રોપોલિટન. કોટઁ માં રજૂ કરાયા