ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ (સેવા દિવસ) નિમિત્તે જુના કોબા સ્કૂલ માં કેક કાપી ઉજવાઈ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત સમાચાર

તા ૧૭ / ૯ /૧૮ ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ (સેવા દિવસ) નિમિત્તે જુના કોબા સ્કૂલ માં પ્રમુખ શોભના વાઘેલા, આઈ.બી.વાઘેલા અને ગામના સરપંચ યોગેશ નાયિ તેમજ ગામના રહીશો એમજ શાળા ના શિક્ષકો અને બાળકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તેમાં મોટા પ્રમાણ માં જનતા ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામને ખૂબ ઉત્સાહ થી વધાવ્યો હતો.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply