AI કહેશે તમારા મોતનો સમય

AI કહેશે તમારા મોતનો સમય

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી એક નવી દિશા તરફ આગળ વધી રહી છે. AI ની મદદથી આજના જમાનામાં ઘણા કામ સરળ બન્યા છે. ફોટો, વીડિયો બનાવવા હોય તો તે સેકન્ડોમાં કામ કરી બતાવે છે. હવે AI તમારા મોતનો સમય પણ કહેશે. ડેન્માર્કની ટેક્નિકલ યુનિવર્સિટીના સંશોધકોએ ડેથ કેલ્ક્યુલેટર વિકસાવ્યું છે. જેમાં તમારૂ મૃત્યુ ક્યારે થશે તેની માહિતી હશે તેમજ કેલ્ક્યુલેટરમાં AI સિસ્ટમનો ઉપયોગ કરાયો છે.