BJP નેતા સુશીલ મોદીનું નિધન

BJP નેતા સુશીલ મોદીનું નિધન

બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી હતા સુશીલ મોદી

દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

સુશીલ કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા

કેન્સરની બિમારીથી પીડિત હતા સુશીલ મોદી