કાંકરિયા પાસે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને સોનાના વેપારીને લૂંટી લેવાયા

કાંકરિયા પાસે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને સોનાના વેપારીને લૂંટી લેવાયા

આશરે બે લાખનું સોનું લઈને બે અજાણ્યા ઇસમો ફરાર

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વેપારી દ્વારા નોંધાઈ ફરિયાદ