અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો.

ધ આર્ટ ગેલરી અમદાવાદ ની ગુફા ખાતે જળરંગોમાં સુંદર શો યોજવામાં આવ્યો. જેમાં પ્રાકૃતિક દ્રસ્યો, ગ્રામ્ય જીવનની યાદો, ફૂલોની રંગીનતા, ધાર્મિકતા, મંદિરોની ભવ્યતા, વિગેરે અદભુત રીતે આર્ટ પેપરપર વોટરકલરમાં ઉપ્સાવેલ જોવા મળ્યા.આ પ્રદર્શનમાં હેમાલી શાહ, જેસલ દલાલ, વૈશાલી શાહ, પલ્લવી અગ્રવાલ, આરતી પટેલ, પુષ્પા શાહ, ફોરેના શાહ, કૃપા શાહ એ ભાગ લીધો હતો.આ પ્રદર્શન ૧૯ […]

Continue Reading

કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે.

બાળકલામાં પ્રાકૃતિક સહજતા https://youtu.be/SP7w_xlbpx4 ……………………………………. કલાસાથેનો કલાકારનો સબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે. માટેજ કલાસર્જન સાચા અર્થમાં કલાકારના પ્રતિબિંબ સમાન ગણાય છે. કલાસર્જન હજારો વર્ષ પૂર્વેથી થતું આવ્યું છે. જેમાં સતત વિવિધતા તેમજ પરિવર્તન જોવા મળે છે. જે પૂર્વ જન્મોના ઘૂંટાતા સંસ્કારના પરિણામ સ્વરૂપ છે. જે બાળપણથીજ પ્રકાશિત થવા લાગે છે. માટેજ […]

Continue Reading

*અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું*

*અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું* અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે કોલકાતા અને મુંબઈના ચિત્રકારો દ્વારા સર્જન થયેલ કલાકૃતિઓનું ગ્રુપ પ્રદર્શન યોજાયું કલા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું આબેહૂબ પ્રતિબિંબ છે . આર્ટિસ્ટની પોતાની આગવી શૈલીમાં સુંદર ચિત્રોના સર્જન કલા રસિકોને મન મોહિત કર્યા . કોલકાતાના […]

Continue Reading

કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આટૅ & ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા જન્મદિવસ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવી હતી કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી આટૅ & ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા( કિંજલ ઓડેદરા અને ભાઈ આશિષ ઓડેદરા ના )જન્મદિવસ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ :-શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગોતા અમદાવાદ આ સ્પર્ધાને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં ગ્રુપ એ બી સી […]

Continue Reading

અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે

ધ આર્ટ ફેર (ટીએએફ) લગભગ 15 આર્ટ ગેલેરીઓ અને સમગ્ર ભારતમાંથી લગભગ 150 કલાકારો ધરાવે છે અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં 15 ડિસેમ્બરથી ચાર દિવસીય ‘ધ આર્ટ ફેર’ યોજાવા જઇ રહ્યો છે જેમાં દેશભરના 150થી વધુ કલાકારો સાથે એક છત્ર નીચે જોવા મળશે. ધ આર્ટ ફેર […]

Continue Reading

આર્ટ કનેક્ટ સિઝન 6 2022

આર્ટ કનેક્ટ સિઝન 6 2022 ..હઠીસિંહ વિઝયુઅલ આર્ટ ગેલેરી , સેપ્ટ કેમ્પસ અમદાવાદ ખાતે 9 નવેમ્બર સાંજે પાંચ વાગ્યે શુભ શરૂઆત પ્રસંગે આપ સૌને રંગભીની લાગણીઓ સાથે આમંત્રણ છે. આ પ્રદર્શન 13નવેમ્બર 2022 સુધી સાંજે 4થી 8 વાગ્યા સુધી કળા રસિકો માટે ખુલ્લું રહેશે . ગુજરાતના 35 ચિત્રકારના આધુનિક તથા પરંપરાગત શૈલીનો સમન્વય સાથે રિયાલિસ્ટિક […]

Continue Reading