ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટીસ્ટોનો શો ખુલ્લો મુકાયો

ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટીસ્ટોનો શો ખુલ્લો મુકાયો આ પ્રદર્શન 12 તારીખના રોજ સાંજે 5:00 વાગે ગોવાના ફિલ્મ સ્ટાર કેવિન ડિમોલાના હસ્તે ખુલ્લુ મુકાશે.

ગોવાના પણજી ખાતે આવેલી એન્ટરટેનમેન્ટ આર્ટ ગેલેરી ખાતે તારીખ 12/13/14 ના રોજ ભારતના અલગ અલગ શહેરના આર્ટિસ્ટોના આર્ટ શો યોજાશે ભાવનગર શિહોર રાજકોટ જામનગર અમદાવાદ વાપી જુનાગઢ લાલપુર અજમેરના કલાકારો ભાગ લેશે. આ પ્રદર્શનનું આયોજન ત્રીપલ એ અજય ચૌહાણ અશોક પટેલ અને અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *