કેજરીવાલની પત્નીના સંબંધીના ઘરે EDએ દરોડા પાડ્યા

કેજરીવાલની પત્નીના સંબંધીના ઘરે EDએ દરોડા પાડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાના સંબંધી પર પોતાની પકડ વધુ કડક કરી છે. EDએ સુનીતાના સંબંધીના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *