AAPના 15 ઉમેદવારો પણ સાક્ષી બનવા તૈયાર

𝐁𝐈𝐆 𝐁𝐈𝐆 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝐍𝐄𝐖𝐒

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી *કે.કવિતા* સરકારી સાક્ષી બની શકે છે અને ગોવામાં ઊભા રહેલા AAPના 15 ઉમેદવારો પણ સાક્ષી બનવા તૈયાર છે.

*સમય ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. હજુ ઘણું બધું આવવાનું છે.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *