BREAKING: કેજરીવાલને મોટો આંચકો
PMLA કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે EDને 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. સુનાવણી દરમિયાન EDએ દાવો કર્યો હતો કે આ કેસ સાથે જોડાયેલા ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવાઓ કાઢી નાખવામાં આવ્યા છે. કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી ઘડવામાં સીધી રીતે સામેલ હતા.