જાણીતા વકીલ હારુન પાલેજા હત્યાના આરોપીઓમાંના વધુ એક આરોપી સિકંદર સાયચાની જામનગર પોલીસે કરી ધરપકડ

જામનગર પોલીસને મળી સફળતા: જાણીતા વકીલ હારુન પાલેજા હત્યાના આરોપીઓમાંના વધુ એક આરોપી સિકંદર સાયચાની જામનગર પોલીસે કરી ધરપકડ.