કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી યુપીના હાથરસ પહોંચ્યા છે. જ્યાં તેઓ દુર્ઘટનામાં પીડિત પરિવારોના ઘરે જઇ તેમને મળ્યા છે. આ દરમિયાન રાહુલે તેમની પાસેથી દુર્ઘટનાની માહિતી લીધી હતી. તેમજ અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. પરિવારજનોએ જણાવ્યું કે સત્સંગમાં કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. રાહુલ ઘણા પરિવારોને મળ્યા છે.
Related Posts
જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ
- Tej Gujarati
- July 22, 2023
- 0
શારદામંદિર શાળાનાં પ્રાંગણમાં સાહિત્યોત્સવ!
- Tej Gujarati
- December 1, 2023
- 0

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો
- Tej Gujarati
- April 22, 2023
- 0