આદર્શ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિધ્ધપુર ખાતે સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપતા ધારાસભ્યો.

આદર્શ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિધ્ધપુર ખાતે સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપતા

જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, દરિયાપુર વિધાનસભાના માજી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, એ ઉપસ્થિત રહી દુલ્હા – દુલ્હનોને મુબારક બાદી આપી.