અમરીશ ડેર બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસમાંથી આપશે રાજીનામું
લાંબા સમયથી નારાજ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રહ્યા ગેરહાજર
ગમે ત્યારે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે મોઢવાડયા:સોર્સ
– News of Gujarat