*ફિલ્મ-દિગ્દર્શક રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા*

*ફિલ્મ-દિગ્દર્શક રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા*

ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટે સજા સંભળાવી

ચેકની રકમથી બમણો દંડ પણ ફટકાર્યો