દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ ઉમેદવારોને CM પટેલના અભિનંદન

ગુજરાતમાં રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આના પર CM ભૂપેન્દ્ર પટેલે X પર જે.પી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારને હાર્દિક અભિનંદન આપ્યા છે. તેમણે લખ્યું કે, ચૂંટણીમાં આપના યશસ્વી વિજયની શુભકામના પાઠવું છું. રાજ્યસભામાં આપના કાર્યકાળ દરમિયાન આપના સુદીર્ઘ અનુભવ અને જ્ઞાનનો દેશ તથા ગુજરાતને અત્યાધિક લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *