યુવકે શ્વાન પર છરીથી કર્યો હુમલો

અમદાવાદના ગોમતીપુરમાં શ્વાન પર હુમલો

યુવકે શ્વાન પર છરીથી કર્યો હુમલો

મહિલાએ ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે ખસેડ્યો

કૃણાલ ઉર્ફે બોબડો સોલંકી સામે નોંધાઈ ફરિયાદ

પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ