મણિનગર પુવઁમા ઈશ્ર્વરકૃપા ફલેટ પાસે કારમા લાગેલી આકસ્મિક આગ.

મણિનગર પુવઁમા ઈશ્ર્વરકૃપા ફલેટ પાસે કારમા લાગેલી આકસ્મિક આગ

ફાયર વિભાગે ગણતરીની ક્ષણોમાં ત્વરિત આગને કાબુમા લીધી અને વધુ નુકશાન અટકાવ્યું

કારના બોનેટમા એન્જીનમાં આગ વધુ પ્રસરે તે પહેલા બુઝાવી દેવામાં આવી.