ખેલાડીઓ ગુજરાતી ભોજનની મજા માણશે

ખેલાડીઓ ગુજરાતી ભોજનની મજા માણશે

રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આવતીકાલે ભારત અને 12 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે. ગરબા સાથે તેમનું સ્વાગત થશે. દરમિયાન રાજકોટની સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓ રોકાશે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફોર્ચ્યુન હોટલમાં રોકાવાના છે. તેમને ગુજરાતી ભોજન પીરસવામાં આવશે. જેમાં કઢી-ખીચડી, રોટલા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *