ચૂંટણી બહુ દૂર નથી: PM મોદી

ચૂંટણી બહુ દૂર નથી: PM મોદી

PM મોદીએ લોકસભાના સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટણી બહુ દૂર નથી, કેટલાક લોકો કદાચ ગભરાઈ શકે છે, પરંતુ આ લોકશાહીનું એક આવશ્યક પાસું છે. આપણે બધા તેને ગર્વથી સ્વીકારીએ છીએમારું માનવું છે કે આપણી ચૂંટણીઓ દેશનું ગૌરવ વધારશે અને લોકશાહીની પરંપરાનું પાલન કરશે. આનાથી વિશ્વ આશ્ચર્યચકિત છે. સાથે જણાવી દઈએ કે, બજેટ સત્ર સમાપ્ત થતાની સાથે જ લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાઈ છે.