TikTok: મ્યુઝિક એપ Resso ભારતમાં બંધ!

TikTok: મ્યુઝિક એપ Resso ભારતમાં બંધ!

ચીનની કંપની ByteDance હવે TikTok બાદ ભારતમાં તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ Resso ને બંધ કરી રહી છે. મળતી માહિતી મુજબ, તે 31 જાન્યુઆરીથી બંધ થઈ જશે. ડિસેમ્બર 2023માં Resso ને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જોકે, તેની સ્ટ્રીમિંગ સેવા હજુ પણ ડેસ્કટોપ વેબસાઇટ પર ચાલું છે. કંપનીના જણાવ્યા મુજબ, યુઝર્સને તેમની સબસ્ક્રિપ્શન ફી પરત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *