સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળશે દારૂ
‘ ગિફ્ટસિટીમાં દારૂની છૂટના મુદ્દાને લઈ વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈ નિવેદન આપ્યું છે કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પણ સરકાર દારુની છૂટ આપશે. આ સિવાય ધોલેરા અને કચ્છમાં પણ છુટછાટ મળવી જોઈએરાજ્યભરમાં અમલવારી થવી જોઈએ. ખરાબ દારૂ કરતા સારો દારૂ ગુજરાતને મળશે. ‘ફક્ત રુપિયાવાળાને જ દારૂની છૂટ ન હોવી જોઈએતેવુ શંકરસિંહે નિવેદન આપ્યું હતું.