ACBની ટીમે ફરી એકવાર લાંચિયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો

બનાસકાંઠા…..

પાલનપુર ACBની ટીમે ફરી એકવાર લાંચિયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો…

જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા..

જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજુ દેસાઈ 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા…

એસીબીએ છટકુ ગોઠવી અને રાજુ દેસાઈને રંગે હાથે લાંચ લેતા ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી…