પેટ્રોલ ન મળ્યું તો ઘોડા પર કરી ફૂડ ડિલીવરી

પેટ્રોલ ન મળ્યું તો ઘોડા પર કરી ફૂડ ડિલીવરી

ટ્રાન્સપોર્ટર્સની હડતાળના કારણે ઘણા રાજ્યમાં ઈંધણની અછત સર્જાઈ હતી. પેટ્રોલ નહીં મળતાં હૈદરાબાદમાં ફૂડ ડિલીવરી બોયે ફૂડ ડિલીવર કરવા માટે ઘોડાનો ઉપયોગ કર્યો. આ ઘટના ચંચલગુડા વિસ્તારની છે. જ્યાં એક યુવક ઘોડા પર બેસીને ફૂડ ડિલીવરી કરવા જઈ રહ્યો હતો. જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે પેટ્રોલ મળ્યું નથી. આવી સ્થિતિમાં તેણે ઘોડા પર જવાનું નક્કી કર્યું. તેનો વીડિયો વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *