રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવરની ઉજવણી બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે કરવાંમાં આવી.
આ કાયર્ક્રમ માં બ્રહ્માકુમારીના સેવાભાવી ભાઈશ્રી ઠાકરશીભાઇ પટેલ ઊપસ્થિત રહી સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા હકારાત્મક અભિગમ થી કરવા હાકલ કરેલ હતી.
બ્રહ્માકુમારી ના આદરણીય દીદીશ્રી એ રક્ષાબંધનના પવિત્ર તહેવારનું મહત્વ સમજાવી સૌને આશીર્વચન પાઠવેલા હતા.
રોટરી ક્લબના પ્રમુખ શ્રી બાબુભાઇ પરમારે સમાજનાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ક્લબ કટિબદ્ધ હોવાનું જણાવ્યું.
આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ કેપિટલ સેક્રેટરી શ્રી જસવંત બારૈયા, ઉપરાંત અન્ય સભ્યશ્રી વલ્લભભાઈ દેસાઈ ,શ્રી યશવંતભાઈ જોશી,શ્રી પાર્થ ભાઇ ઠક્કર, શ્રી ગૌરાંગ ભાઈ રાવલ, શ્રી અશ્વિનભાઈ શર્મા,શ્રી વી.એલ.પટેલ, રો. જયશ્રીબેન ખેતિયાં , શ્રી સંજયભાઈ ખખ્ખર અને સ્થાનિક નાગરિકો ઉસ્થીત રહેલા હતાં.
કાર્યક્રમ નું સંચાલન બ્રહ્માકુમારીના દીદીએ સંભાળેલ હતું.
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版