કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં

BREAKING

કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં

સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ

જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ

માત્ર ઈમરજન્સી સેવામાં જ કામ કરાશે – JDA

કોલકાતા નો વિરોધ ગુજરાતમાં શા માટે ?

વારંવાર શા માટે દર્દીઓને લેવાય છે બાનમાં

*JDA અને IMA દર્દીઓના હિત કરતા પોતાના એસોસીએશનને અસ્તિત્વને દર્શાવવાની હોડ માં*

*એસોસીએશનની પ્રસિધ્ધિ અને સરકારમાં તબીબોના શક્તિ પ્રદર્શન માટે માટે કરાય છે હડતાલ*

*તહેવારના સમયમાં જ શા માટે કરવામાં આવે છે હડતાલનું આયોજન*

આ પણ વાંચો: *ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન*

કોલકાતા ની ઘટના બન્યાના બીજા જ દિવસે શા માટે ન કરાયો વિરોધ..

હજારોની સંખ્યામાં દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન થાય છે પરેશાન

JDA અને IMA ની સ્થાપના દર્દીના હિત માટે કરાઈ હતી કે તબીબો ના વ્યક્તિગત સ્વાર્થ માટે

*એસોસીએશનના એથીક્સ હાશિયામાં ધકેલી ને રાજકીય હાથો બની રહ્યા છે JDA અને IMA*

0 thoughts on “કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *