ઔરંગઝેબની કબર વિવાદ, હિંસા બાદ નાગપુરમાં કર્યુ
નાગપુરના મહલ વિસ્તારમાં સાંજે 7.30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. આ પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને રોડ પર પાર્ક કરેલા ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ત્યારે હાલ નાગપુરમાં કફર્યુ લગાડી દેવામાં આવ્યું છે. DCP નિકેતન કદમ કુહાડીથી થયેલા હુમલામાં ઘાયલ થયા હતા.