ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન

*જમ્મુ કાશ્મીરની 90 બેઠકોની ચૂંટણી 10 વર્ષ બાદ યોજાશે*

ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન

હરિયાણા ધારાસભા90 સીટ ની ચૂંટણીની તારીખની પણ જાહેરાત

જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી

18 ,25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી

હરિયાણામાં એક તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી

બંને રાજ્યોની મતગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે

આ પણ વાંચો:  *કુમકુમ મંદિર લંડન ખાતે 15ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.*

0 thoughts on “ચૂંટણી પંચે તારીખોનું કર્યું એલાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *