અમદાવાદમાં મહિલા પોલીસ કર્મચારીનો આપઘાત
પાલડી પોલીસ સ્ટેશમાં ફરજ બજાવતા હતા
વાસણાના ખોડિયારનગરમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
લલીતા પરમાર નામની મહિલા પોલીસકર્મીનો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
મહિલા પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત
